શુ તમે ધાધર /ખરજવાથી પરેશાન છો ? /Are you bothered by eczema?

શુ તમને ધાધર/ખરજવુ છે ?  લાલ ચાંભા (ચકામા) છે ?શુ તમને લાલ ચકામા મા લોહિ નિકળી જાય તેટલિ ખંજવાળ આવે છે? 



ધાધર/ખરજવુ,સરિરના કોઇ પણ ભાગ પર લાલ ચંભા થવા,લોહિ નિકળી જાય તેટલી ખંજવાળ આવતી હોઇ તો આ એક ફંગલ એન્ફેક્શન છે. આ સરિર ના કોઇ પણ ભાગ પર થય શકે છે.પ્રાઇવેટ ભાગ પર પણ થઇ શકે છે. તે કોઇ મણસ અથવા કોઇ જાનવર ના ચેપ થી પણ થઇ શકે છે. અને આ ખુબ જડપથી ફેલાય છે. પરંતુ ડરવાની કોઇ જરુર નથી. સરળતાથી મટાડી શકાઇ છે.

 મિત્રો આજે આપણે ધાધર/ખરજવાના ઘારેલુ ઉપચાર વીશે વાત કરિશુ.

 ૧. નળીયેર નુ તેલ ; 


ધાધર વાળી જગ્યાએ નળીયેર નુ તેલ લગાવાથી  ધાધર મા રાહત મડે છે. તેમજ નળીયેર ના તેલ મા કપુર ની ગોટી વાટી ને મિક્શ કરી ધાધર પર લગાવાથી ધાધર મટે છે. રોજ દિવસ મા ત્રન થી ચાર વાર લગાવાથી ધાધર સાવ મટીજાય છે. 

૨. અંજીર ; 

અંજીર નુ દુધ ધાધર પર લગાવાથી ધાધર મટે છે.

૩. લીંબડાના પાંદ ;


લિંબડાના પાંદ ને વાટી તેનો લેપ લગાવવાથી ધાધર મા રાહત મલે છે. લીંબડા નુ તેલ અને નાળીયેર તેલ બેય ને મિક્શ કરી લગાવવાથી ધાધર મટે છે. લીંબડા પાંદ નો ઉકાળો બનાવી નિયમીત પિવાથી ધાધર મટે છે. લિંબડા ના પાંદ વળુ પાણી ગરમ કરી તે પણી થી ન્હાવાથી ધાધર મા રાહત મળે છે. 

૪. તુલસી ;



તુલસી ના પાન નો રસ અને લિંબુ નો રસ ૧_૧ ચમચી રોજ સવાર સાંજ પિવાથી ધાધર મટે છે

૫. લીંબુ ;


લીંબુ ના રસ ને નાળીયેર તેલ સાથે મિક્શ કરિ લગાવવાથી ધાધર મટે છે.

૬. એલોવેરા ; 


એલોવેરા જેલ ને નળીયેર તેલ સથે મિક્શ કરિ દિવસ મા બેથી ત્રણ વાર લગાવવાથી ધાધર મટે છે.

૭. દરીયાનુ પણી ; 


દરીયાના પણી મા ન્હાવાથી ધાધરમા રાહત રહે છે.


અહી આપેલા ઉપાયો કરવાથી દર્દી ને ધાધર/ખરજવાથી છુટકારો મલીજસે. 


આ  ઉપરંત ધ્યાનમા રાખવા જેવી ખાસ બાબતો 

                 ધાધરના દર્દી એ પોતાના કપડા સાવ અલગ રાખવા.
              પોતનો ન્હાવાનો શાબુ અલગ રાખવો.
                 ટુવાલ,નેપકીન વગેરે અલગ રાખવા.
                 બનિશકે તો ન્હાવાના પણીમા ડેટોલ નો ઉપયોગ કરવો.
                 રાત્રે સુતી વખતે ચાદર પણ પોતનિ અલગ રાખી ઉપ્યોગ કરવો.

આ ઉપરાંત કેટલીક દવા અને ટ્યુબ પણ છે ,જેનો ઉપ્યોગ તમારા ડોક્ટર ની સલાહ મુજબ લેવા

નોંધ; ફક્ત તમારા ડોક્ટર ની સલાહ થીજ લેવા

CREAM
Terbinafine(lamisil AT) cream or gel.
Ketoconazole (nizoral).
Clotrimazole(lotrimin) creams and lotions.
Quadridarma cream.

TABLETS
Itraconazol capsules. 100 mg/200mg
L DIO one.
Clotrimazole.
Terbinafine.
Ketoconazol.
મિત્રો આ દવા બધાની તાસીર અનુશાર તમારા  ડોક્ટરની સલાહ મુજબ લેવી. નહીતર આ દવાની સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે.
મિત્રો આટલી બાબત નુ ધ્યાન રાખશો તો તમને ધાધર જરુર મટીજશે. આ બધી જણકારી મારી પાસે આવેલ માહિતી ના આધારે તમને જણાવુ છુ. અને અમુક નુસ્ખા નો મે ઉપ્યોગ પણ કર્યો છે.જેનાથી મને ધાધર મટી પણ છે. આસિવાય જો તમારી પાસે કોઇ માહિતી હોઇ તો મને જરુર જણાવજો .

 લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
 બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 


             
Reactions

Post a Comment

0 Comments