ABOUT

મારાવિશે 




       











નમસ્કાર મિત્રો 



 'thecare4life' મા આપનુ સ્વાગત છે . હુ છું 'પાર્થ પરમાર' . હું ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર ગામ માં રહુછું .બ્લોગની દુનિયામાં આ મારી સરુવાત છે. મેં આ બ્લોગ બનાવ્યો 2012ની સાલ માં પણ હું ત્યારે બ્લોગીંગ વિશે વધુ કઈ જાણતો નહતો. એટલે મેં તે બ્લોગ ને એમનામ મૂકીદીધો હતો.ત્યારબાદ ફરી મને બ્લોગીંગ વિષે રસ જાગ્યો ને ફરીથી આ બ્લોગને શરૂ કર્યો.અને તેમાં હું અવનવી તમને ગમે તેવી પોસ્ટ મુકવા લાગ્યો. અને હવે  મરો મુખ્ય ઉદેસ્ય જીવવા માટે ઉપ્યોગી માહિતિ,ટેક્નોલોજી ,નોલેજ,હેલ્થ,બ્યુટી વગેરે જેવી બાબતને  ને તમારા સુધિ પહોચાડવા .આજ ના આધુનિક યુગમા આપણે સતત ભાગ દોડ કરવી પડે છે ,જેથી આપણે પોતાના સ્વાસ્થ્ય નિ કાળજી રાખી સક્તા નથિ .ઉપરાંત આપણે સતત કાઇક ને કાઇક નવુ  શોધતા રહિયે છીયે. માટે આ જરુરિયાત પુરિ કરવા તેમજ મારિ સામે જેકાઇ પણ નવિ બાબતો આવે તે અથવા મને કોઇ અન્ય પાસેથી જાણવા મળે તે તમારા સુધી પહોચાડવા હુ પ્રયત્ન કરી રહ્યો છુ.અને વાચક મિત્રો તમે પણ મને સહકાર આપશો તો મને ગમશે.તમારા જરૂરી સૂચનો મને આપતા રહો જેથી હું વધુ સારી માહિતી તમારા શુઘી પહોંચાડી શકું .


જ્યારે આ બ્લોગની શરૂઆત કરી  ત્યારે મને કંઈજ ખબર ન હતી. પરંતુ બ્લોગર મિત્રોના માર્ગદર્શક પ્રતિભાવ અને સૂચનો ને ધ્યાનમાં રાખીને સમય સમય પર સુધારા વધારા કરતો જાઉં છું; અને સાથે સાથે આ બ્લોગ વિષેની નવી નવી વાતો શિખતો જાઉં છું. તેમ છતાં એટલું કહીશ કે આ બ્લોગ જગત બહુ જ મોટું છે તેથી પ્રત્યેક પળે નવું નવું શીખવા છતાં પણ હું અધૂરો છું તેથી હજુ પણ આ બ્લોગ જગતમાં પા-પા પગલી જ ભરી રહ્યો છું તેમ મને લાગે  છે. તેથી મારાથી અજાણતા રહી જતી ભૂલો અને ક્ષતિઓને ધ્યાનમાં ન લેતા મારા દ્વારા થયેલી એ ભૂલો વિષે મારું ધ્યાન દોરવા વિનંતી જેથી કરીને હું મને અને મારા આ બ્લોગને વધુ સરળ અને સુંદર કરી શકું. આ બ્લોગ મા હુ જે કાઇ માહિતિ મુકુ એ માહિતિ આપ લોકોને ગમસે એવિ માને આશા છે. તમે પણ તમારિ પાસે કોઇ માહિતિ હોઇ અને એ બિજા લોકો સુધિ પહોચાડવા માંગતા હોઇ તો મને કહિશકો છો.

 પોસ્ટ વિષય: 


હેલ્થ :

       હેલ્થ ને લગતી પોસ્ટ માં હું ઘરેલુ નુશખા ઓ વિષે માહિતી અપલોડ કરું છું.જેની માહિતી આયુર્વેદિક નુશખા જાણતા લોકો પાસેથી અથવા કોઈ બૂક્સ માંથી મેળવું છું.                                      અને તમારા સુઘી પહોચાડું છું.



બ્યુટી :

બ્યુટીને લગતી પોસ્ટ માં હું સ્કિન ,વાળ ,ખીલ ,હોઠ ,આંખ ,મેકપ ,વગેરે ને લગતી માહિતી મેળવી તમારા સુધી પહોચાડું છું. 




ટેક્નોલોજી :

ટેક્નોલોજી ને લગતી પોસ્ટમાં હું ટેક્નોલોજી વિષે અવનવી માહિતી મુકતો રાહુ છું.આ માહિતી હું મને જાણવા મળે કે તરત તેના વિષે પોસ્ટ લખુંછું. અને તમારા સુધી પહોચાડું                               છું. 




નોલેજ :

નોલેજ ને લગતી પોસ્ટમાં નોલેજને લગતી માહિતી જે કઈ મને મળેછે .તે તમારા સુધી પહોચાડું છું.જેથી તમને નવું નવું જાણવા મળે .





પર્સનલ :

પર્સનલ પોસ્ટમાં હું જીવનની પ્રાઇવેટ બાબતો ને તમારી સમક્ષ રજુ કરું છું. જે લોકો એકબીજાને પૂછી નથી સકતા તેના માટે  બેસ્ટ માર્ગ છે. 




 ઉપરોક્ત તમામ વિષય ને લગતી પોસ્ટ હું નિયમિત પણે મુકવાની કોશિશ કરુંછું . જેથી તમે નિયમિત પોસ્ટ નું વાંચન કરી શકો . અને નિયમિત અપડેટ્સ મેળવવા માટે મારા બ્લોગને સબ્સ્ક્રાઇબ કરો અને મારી નવી પોસ્ટ ની માહિતી તમારા મેઈલ આઈડી પર મેળવતા રહો .



આભાર 

Post a Comment

0 Comments