સાવધાન બુટ પહેરનાર ને થઈ શકેછે કોરોના /Carona can be worn by careful shuz wearers

સાવધાન  બુટ પહેરનાર ને થઈ શકેછે કોરોના 


                            સમાજ માં બુટ પહેરનાર લોકોનો વર્ગ વધારે છે. અને તે પાછળ અનેક કારણો હોય છે. જેમકે નોકરી,જોખમી વ્યવસાય, સ્કૂલ કોલેજમાં અભ્યાસ વગેરે. આમ ઘણા એવા ક્ષેત્રો છે જ્યા લોકો બુટ પહેરી ને જાય છે. આમ પણ બુટ પહેરવા સારી બાબત છે. બુટ પહેરવાથી પગ ચોખા રહેછે અને પગના તળિયા મુલાયમ રહે છે. 

                             હાલ એક અભ્યાસ પ્રમાણે બુટ પહેરનાર વ્યક્તિને તેમજ તેના પરિવારને કોરોના થઈ શકે છે એ વાત સ્વીકારવામાં આવી છે. અત્યારે આખી દુનિયા કોરોના નો સામનો કરી રહી છે.ઘણા એવા વિસ્તારો છે જ્યાં કોરોના ના પોઝિટિવ કેશ આવ્યા છે.અને હજુ પણ રોજ નવા નવા કેશ સામે આવી રહ્યા છે.  માટે બુટ પહેરી ને બહાર જતાં લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે બુટ પહેરીને બહાર જનાર વ્યક્તિ ને ખ્યાલ હોતો નથી કે ક્યો  વિસ્તાર  કોરોના ગ્રસ્ત છે. કોરોના પોઝિટિવ વ્યક્તિ કોઈ વ્યસન વાશ જ્યાં ત્યાં થૂંકતા હોય છે. અને ત્યાથી પસાર થનાર વ્યક્તિના બુટમાં આ બેક્ટેરિયા ચોટી જતાં હોય છે.અને આમ  તે વ્યક્તિના ઘર શુદ્ધિ પહોચી જાય છે.  
                             ઘણા લોકોને બુટ ઘરમાં પહેરી રાખવાની આદત હોય છે. આમ ઘરના ફર્શપર અથવા ટાઇલ્સ પર કોરોના ના જીવનું ફેલાય છે. અને આમ તે પરિવારના સભ્યોને કોરોના થવાની સંભાવના વધી જાય છે.
    બચવાના ઉપાયો 

  >     જ્યારે પણ બહારથી આવો ત્યારે બુટ ઘરની બહારજ રાખવા. 
  >     જો ઘરમાં બુટ પહેરી રાખવાની આદત હોય તો ટાળો. 
  >     બુટ ને હાથ અડાળવાનું બંધ કરો. 
  >     બુટ એવા પહેરો કે હાથ અડાળીયા વગર પહેરી શકાય અને કાઢી શકાય. 
  >     ઘરમાં બાળકો હોય તો બુટ ગૌર રાખવા જ્યાં તે જય ના શકે. 
  >     બુટ ના તળિયા પાર કોરોનાના જીવાણુ  ચાર થી છ કલાક રહે છે. 
  >     કોરોના ગ્રસ્ત વિસ્તાર હોય ત્યાં જવાનું ટાળો.
  >     જો બહાર જવું ફરજિયાત હોય તો સાવધાની સાથે જવું. 

                         આમ ઉપર જણાવ્યા પ્રામાણે સાવધાની રાખવા માં નહીં આવે તો કોરોના વાઇરસનો ભોગ બનતા વાર નહીં લાગે. સતર્ક રહો સાવધાન રહો અને સ્વસ્થ રહો.


લેખન અને સંપાદન :
                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.




નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
     આભાર 



સંપર્ક કરવા માટે નીચે આપેલ  @બટન  પર ક્લિક કરો. 



Reactions

Post a Comment

0 Comments