શું તમે તમારા સરીરના અંગો ના કર્યો વિષે જાણોછો ? Do you know about your body parts?

શું તમે તમારા સરીરના અંગો ના કર્યો વિષે જાણોછો? ?




 ફેફસા ;    


       આપણા ફેફસા દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરેછે. આપણ ને તેનો અંદાજ પણ નથી .જો                   ફેફસાને  ખેચવા  માં આવે, તો તે ટેનિસ કોર્ટ ના હિસ્સા ને આવરી લેશે. 


સરિસ જેવી કોઈ ફેક્ટરી નથી ;

 આપનું સરીર દર સેકન્ડે 25 કરોડ નવા  સેલ બનાવે  છે . વળી દરરોજ 200 અબજ  વધુ રક્ત કોસીકાઓ બને છે. દરવખતે 2500  અબજ રક્ત કોષો હોય છે. લોહી ના એક ટીપમાં 25 કરોડ કોશિકાઓ  હોય છે.

લાખો કિલોમીટર  મુશફરી ;  


 માનવ રક્ત દરરોજ  શરીરમાં  1,92,000 કિલોમીટર મુસાફરી કરેછે.  આપણા સરીરમાં સરેરાસ  5.6 લિટર લોહી છે,   જે દર 20 સેકન્ડે  એકવાર આખા સરીરમાં ફરિલે છે. 

ધબકારા ;

તંદુરસ્ત વ્યક્તિ નું હદય દરરોજ 100,000  વખત ધબકે છે. તે વર્ષ માં 30 કરોડ કરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોઈછે. હદયના પુંપિંગ નું દબાણ એટલું વધારે હોઈછે કે તે લોહીને 30 ફૂટ જેટલું ઉપર ઉછાળી શકે         છે. 

આંખ ની વિશેસતા ; 


માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીક માં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ યંત્ર નથી જે તેની સ્પર્ધા માં આવીશકે. 

નાક ની વિશેસ્તા; 


આપણા નાક માં કુદરતી એર કંડિશનર છે. બહારની ગરમ હવાને ઠંડી અને ઠંડી હવા ને ગરમ બનાવીદે  છે.   

ચેતા તંત્ર ની ગતિ; 

 ચેતા તંત્ર  શરીરના બાકી હિસ્સા માં કલાકના 400 કિલોમીટર ની ઝડપથી જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરેછે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે. 

જબરદસ્ત મિશ્રણ ; 

 સરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમા કાર્બન,જશત,કોબાલ્ટ,કેલ્સિયમ,મેગ્નેસિયમ,ફોસફેટ,નિકાલ અને સિલિકોન છે.

છીંક ની વિશેસ્તા; 


 છીંકતી વખતે બહાર ફેકતી હવા ની ઝડપ પ્રતિ કલાક 166  થી 300  કિલોમીટર શુદ્ધિ હોય શકે છે.                  ખુલ્લી  આંખે છીંકવું અસક્યા છે. 

બેક્ટેરિયા નું ઘર; 


 માનવ સરીરનું 10 ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ          બેક્ટેર્ય હોય છે.

ઇએનટીનું અજબ મિશ્રણ ; 


 આંખો બાળપણમાજ પૂરેપુરી વિકસી ચૂકી હોઈછે , પછી તેમકોઈ વિકાશ થતો નથી. જ્યારે નાક અને             કાન નો વિકાશ જીવણ પર્યંત ચાલુ રહે છે. કાન લખો આવજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી             50,000 હટ્ઝ વચ્ચેના અવાજ ના મોજા સાંભળી શકે છે.    

 દાંત ની માવજત; 


માનવ દાંત શીલા જેવા મજબૂત હોય છે. પરંતુ શરીરના આની ભાગો પોતાની કાળજી પોતે જ લે છે,              ત્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા સક્ષમ નથી. 

મોંમાં ભીનાશ ; 


 માનવ ના મુખ માં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાક નું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં             રહેલી 10,000 કરતાં પણ વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવળી રાખે છે. 

પલક ઝપકવિ ; 


વૈજ્ઞાનિકો માને છે કે પાલક ઝ્પકવા ની સાથે આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ                જળવાઈ રહે છે. પુરુષો ની સરખામણી માં સ્ત્રીઓ બમણી વાર પાલક ઝપકાવે છે.

નખ; 


 અંગૂઠા ના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ  ઝડપથી વધે છે.

દાઢીના વાળ; 


 પુરુષો માં દાઢી ના વાળ સૌથી ઝડપ્પી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવા દાઢી ના કરે તો તેની દાઢી            30  ફૂંટ    લાંબી હોઈશકે. 

ખોરાકનો હીશબ; 


 વ્યક્તિ સામાની રીતે ખાવા પછાડ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપના વજન              કરતાં  7,000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે.

વાળ ખરવા ;


 એક તંદુરસ્ત વ્યક્તિ ના માથા માથી દરરોજ 80 વાળ ખરતા હોય છે. 

સ્વપ્ન ની દુનિયા; 


 બાળક દુનિયા માં આવે એ પહેલાજ માતા ના ગર્ભમાં જ સ્વઓન જોવાનું શરૂ કરેછે.વસંત ઋતુમાં                  બાળક ઝડપથી વિકાશ પામે છે. 

ઊંઘ નું મહત્વ ; 


 ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે.મગજ મહત્વ પૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે.શરીરને આરામ મળે         છે,અને શરીર નું સમારકામ પણ થઈ છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાશ માટે જરૂરી હોર્મોન્સ મુક્ત         થતાં હોય છે. 

 લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
 બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 



Reactions

Post a Comment

0 Comments