હવેથી Instagram એકાઉન્ટ પણ બલ્યુ ટીક સાથે વેરીફાય થશે 




ઇન્સ્ટાગ્રામે પારદર્શિતા જાળવવા અને ફેક એકાઉન્ટ્સ ને બંધ કરવા માટે  ફીચર લોન્ચ કરશે .
સોસીયલ મીડિયામાં બ્લ્યુ બૅગેઝ (બ્લ્યુ ટીક )ખુબજ મહત્વ ધરાવેછે .
બ્લ્યુ ટીક ની અત્યારસુધી માત્ર ફેસબૂક અને ટ્વીટ્ટર પૂરતી  મર્યાદિત હતી પરંતુ ફોટો શેરિંગ એપ  હવે ઇન્સ્ટાગ્રામ પણ  સુવિધા આપશે .
ઇન્સ્ટાગ્રામ યુઝર પણ હવે  પોતાનું એકાઉન્ટ બ્લ્યુ ટીક થી વેરીફાય કરાવી શકશે .તેની સરુવાત ઓસ્ટ્રેલિયા થી થઈ છે . ફેસબૂકના માલિકીની કંપનય ઇન્સ્ટાગ્રામ ઓસ્ટ્રેલિયા માં તેનું ટેસ્ટિંગ કરીરહી છે .
ઇન્સ્ટાગ્રામ ના  ફીચર્સની માહિતી બુધવારે મળી જયારે એક યુઝર ને આઈ  એસ એપ પર એકાઉન્ટ વેરીફાય માટે અરજી કરવાનો વિકલ્પ મળશે .ઇન્સ્ટાગ્રામે કહ્યું કે આફીચર્સને પ્લેટફોર્મ પર પારદર્શિતા અને ફેક એકાઉન્ટ ને રોકવા માટે લોન્ચ કરવામાં આવીછે
 હાલ માં ઓસ્ટ્રેલિયાના ઇન્સ્ટાગ્રામ યુઝર એપ ની સેટિંગ્સ માં જઈને બ્લ્યુઇ ટીક માટે અરજી કરી શકે છે .જોકે હાલ  ફીચર્સ આઈફોન યુઝર્સ માટે છે
આગામી અઠવાડિયા શુધી    ફીચરને એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ શરુ કરવામાં આવશે
એકાઉન્ટ બ્લ્યુ ટીક સાથે વેરીફાય કરવા માટે યુઝર્સ પોતાની ઓળખના સાબૂત આપવાપડશે . ઉપરાંત યુઝરનેમઆખું નામ અને  તસ્વીર આપવાની રહેશેઅરજીના થોડા દિવસ બાદ વેરિફિકેશન કરીને ઇન્સ્ટાગ્રામ યુઝર ને જાણ કરવામાં આવશે 
                     આલેખ ગુજરાત સમાચાર પરથી લેવામાં આવ્યો છે.