શરીરમાં આ 6 સમસ્યા જણાય તો તરત ચેતી જજો ./If you notice these 6 problems in the body, be alert immediately.

શરીરમાં આ સમસ્યા જણાય તો ચેતી જજો. 


આપણી બોડી ના અમુક પાર્ટ્સ પર આપણે ધ્યાનજ નથી આપતા .પણ આપણી બોડી ઘણી બીમારીઓ અને રોગો ના સંકેતો આપે છે જેને ઓળખી લેવાથી ભવિષ્યમાં વધતી સમસ્યાને રોકી શકાય .જેથી આજે અમે એવાબોડી પાર્ટ્સ વિશે જણાવીશું ,જેમાં કેટલાક ફેરફાર કે સમસ્યા જણાય તો બેદરકારી કરવી નહિ.

આંખો  ;



 આંખો નીચે સોજા:

      વધુ મીઠું ખાવાથી ,શરીરમાં વધુ પાણી જમા થવાથી ,થાઇરોઇડ,કિડની ની પ્રોબ્લેમ કે ફૂડ એલર્જી ને કારણે થાય છે.

 આંખો ની નીચે પીળાશ:

           લીવરની સમસ્યાનો સંકેત છે. 

આંખો માટે ઉપાય  ;

આંખોની પ્રોબ્લેમ્સ થી બચવા સાબૂત અનાજ (જવ, કોર્ન, ઓટ્સ, ઘઉંના ફાડા,રાઈસ)  શાક ભાજી વગેરે ખાવા

વાળ ;


યુવાનિમાજ વાળ ખારવા લાગે તેની પાછળ સ્ટ્રેસ ,ન્યુટ્રીશન ની કમી,દવાઓની આડઅસર જવાબદાર છે.

વાળ માટે ઉપાય ;

વાળ ને હેલ્ધી રાખવામાટે પ્રોટીના થી ભરપૂર ડાયટ લો ,પાણી વધુ પીઓ અને તણાવ મુક્ત રહો .

હોઠ;


જોતમારા હોઠ ફાટેછે અને ડ્રાય રહેછે તો આ ડિહાઈડ્રેશનનો સંકેત છે.આ ઉપરાંત શરદી અને આંતરિક તાવનો પણ સંકેત હોઈશકે.

હોઠ માટે ઉપાય ;

 શરીરમાં પાણી ની ઉણપ સર્જાવા ન દો,નુટ્રીસીયસ ફૂડ લો .

નખ  ;


સફેદ નખ એનિમિયા, આસમાની નખ હાર્ટ ડીસીઝ અને વાંક-ચુકા નખ થાઇરોઇડ ઓરોબ્લેમનો સંકેત છે.

નખ માટે ઉપાય ;

આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર ડાયટ લો. બ્રીધીંગ એક્સરસાઇઝ કરો.

સ્કિન ;


રિંકલ્સ ઉમર વધવાની સાથે ઓસ્ટિયોપોરોસિસનો પણ સુંકેત છે .લાલ ચકામાં ,ડ્રાયનેસ  ,થાઇરોઇડ કે કિડની પ્રોબ્લેમનો પણ સંકેત હોઈશકે છે.

સ્કિન માટે ઉપાય ;

 ભરપૂર પાણી પીઓ . મેડિટેશન કરો. બ્રીધીંગ એક્સરસાઇઝ કરો.

દાંત ;


સમય પહેલા દાંત પડી જવા ઓસ્ટિયોપોરોસિસનો સંકેત હોઈશકે  છે. દાંત તૂટી જવા કિડની પ્રોબ્લેમ દર્શાવે છે.

દાંત માટે ઉપાય ;

 કેલ્શિયમ અને વિટામિન ડી વાળા ખોરાક ડાયટ માં સામેલ કરો. પાણી વધુ પીઓ.બ્લડપ્રેસર કુંટ્રોલમાં રાખો.

લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
 બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 




Reactions

Post a Comment

0 Comments