બટન ની રિંગ


 ચાલો મિત્રો આપણે બટન ની રિંગ બનાવીયે
સૌ પ્રથમ આપણે તેના માટે ઉપયોગી  સામગ્રી લઈશુ
સામગ્રી  : થોડા અલગ અલગ સાઈઝ ના બટન ,આંગળીમાં પહેરવાની સાદી રિંગ , એક ગાલ્યું(ગુંદર ) સ્ટિક .


હવે આપણે બટન ની રિંગ બનાવતા સિખિયે .




  •   એક મોટું બટન લો તેમાં પાછળ ની સાઈડ ગાલ્યું (ગુંદર ) લગાવો,હવે   તે  ગુંદ વાળા ભાગમા નાના નાના બટન  લગાવો ,તે બટન ચોંટિ ગયા બાદ મોટા બટન ની ઉપરની સાઇડ ગ્લ્યુ લગાવી ફરી નાનુ બટન લગાવો . 





      • ફૂલ બનીગયા પછી તે ફૂલની પાછળ ની સાઈડ ગાલ્યું લગાવી સાદી રિંગ લગાવી દઇશુ . તો આ આપણી બટન ની રિંગ થઈગઈ તૈયાર .




      • રિંગ બનાવવા માટે તેમે કોઈપણ કલર ના કોઈપણ પેટર્ન ના બટન લઈ શકોછો. તમે તમરી સુજ પ્રમાણે અલગ અલગ રીંગ પણ બનાવી શકોછો . 



      તો મિત્રો હવે તમે બટન ની રિંગ બનાવતા શિખી ગયાં. મને આશા છે કે તમને મારી આ પોસ્ટ ગમી હસે . મારી આવિ અવનવી પોસ્ટ જુવામાટે મારા આપેઝ નિ મુલાકાત નીયમીત લેત રહેશો. અને મરા આ પેઝ ને સબ્સક્રાઇબ કરવાનુ ભુલશો નહી.
      આબાર