હાલ ઇન્સ્ટન્ટ મેસેઝિંગ એપ whats app ખુબ પ્રચલિત છે . આપણે whats app કોલિંગ પણ કરીયે છીએ .ક્યારેક આ કોલ નું રેકોર્ડ કરવા ની જરૂર પડે ત્યારે આપણા માંથી મોટાભાગના જાણતા નથી કે whats app કોલ કેવીરીતે રેકોર્ડ કરવો .આજે અમે તમને જણાવીશું કે whats app કોલ કેવીરીતે રેકોર્ડ કરવો .જોકે whats app કોલને રેકોર્ડ કરવો કોઈ સહેલીવાત નથી છતાં આરીતે તમે whats app કોલ રેકોર્ડ કરી શકશો .
એન્ડ્રોઇડ ફોન માં આરીતે રેકોર્ડ કરી શકાશે .તમને જણાવી દઈએ કે સામે વળી વ્યક્તિ ને પૂછયા વગર કોલ રેકોર્ડ કરવો એ કાયદેસર ગુન્હો છે .માટે જોતમે કોલ તમારી યાદી માટે રેકોર્ડ કરવા માંગતા હોવ તો સામે વળી વ્યક્તિ ને જાણાવીદો .
એન્ડ્રોઇડ પાર આરીતે કરો whats app કોલ રેકોર્ડ.
૧. સૌ પ્રથમ ક્યુબ કોલ રેકોર્ડર એપ ડાવઉન્લોડ કરો .એપ ઓપન કર્યા પછી whats app પર જાઓ .
૨. તે વ્યક્તિને કોલ કરો જેનો તમે કૉલ રેકોર્ડ કરવામાંન્ગો છો અથવા જેનીસાથે તમે વાત કરવા માંગો છો.
૩. જો તમને કોલિંગ દરમ્યાન ક્યુબ કોલ વિઝીટ કોલ જોવા મળે છે તો તેનો મતલબ એ છે કે તે તમારા ફોન માં કામ કરી રહ્યો છે .
૪. જો તમને એરર દેખાય છે તો રેકોર્ડર ને ખોલી રાખો .આવખતે તમને એપ માં સેટિંગ્સ ઓપ્શન મળશે જે વોઇસ કોલમ force volp પર ક્લિક કરો .
૫. એક વખત ફરીથી whats app થી કોલ કરો અને જુઓ કે ક્યુબ કોલરેકોર્ડેર દેખાય છે.
જેવીરીતે તમને પહેલા જણાવ્યું કે whats app કોલ ને રેકોર્ડ કરવાની પ્રક્રિયા સહેલી નથી.જો ઉપરના તમામ વિકલ્પો તમારી સામે કામ નથી કરતા તો તમે ફોન ને સ્પીકર પાર રાખીને વાત કરો અને વોઇસ રેકોર્ડર ની મદદથી વાતચીત રેકોડ કરીશકો છો.
નોંધ ; આ લેખ સંદેશ ન્યૂઝ માંથી લેવામાં આવ્યો છે.
આ ટેકનિક નો ખોટો ઉપયોગ ગેરકાયદેસર છે.દૂર ઉપયોગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર છે.


0 Comments