હવે whatsapp ગ્રુપ માં યુઝર્સની પરવાનગી વગર નહીં કરીશકો એડ
whatsapp એક નવી સુવિધા લઇ ને આવ્યું છે .આ સુવિધા દ્વારા કોઈપણ તમારી સહમતી વગર તમને ગ્રુપ માં એડ કરી શકશે નહિ . whatsappએ નવી પ્રાઇવસી સેટિંગ્સ જાહેર કરી છે.આનાથી યુઝર્સ ને તેમની સહમતી વગર ગ્રુપમાં એડ કરવાની મુશ્કેલીમાંથી રાહત મળશે.
whatsapp ની નવી સુવિધા ને ગ્રુપે ઇન્વિટેશન નામ આપવામાં આવ્યું છે. આનાથી યુઝર્સ ની પરવાનગી વગર જે ગ્રુપે ની રીકવેસ્ટ આવેછે તે તેમાં જોડાવા માંગેછે કે નહિ તે યુઝર્સ નક્કી કરીશકશે.
જો તમે આસુવિધા ને સક્રિય કરવા માંગો છો, તો તમેં પહેલા સેટિંગ્સ મેનુ પાર જાઓ
અને એકાઉન્ટ પાર ક્લિક કરો.એકાઉન્ટ મા પ્રાઇવસી પાર જાઓ, જ્યાં તમને ગ્રુપ નો ઓપ્શન મળશે.ગ્રુપમાં nobody ,my contacts અને everyone નો વિકલ્પ મળશે. ત્યાર બાદ તમે કોઈ પણ વિકલ્પ સિલેક્ટ કરીશકો છો.
જોતમે nobody નો વિકલ્પ પસંદ કરોછો તો whatsapp માં એડ કાર્ય વગર પહેલા યુઝર્સ નું અપ્રુવલ જરૂરી રહેશે. જો તમે my contacts ઓપશન સિલેક્ટ કરોછો તો યુઝર ના એકાઉન્ટમાં સામેલ યુઝર ગ્રુપમાં તેને એડ નહિ કરી શકે.
0 Comments