હવે મોબાઇલમાજ બનાવી શકોછો વોટર આઈડી કાર્ડ.



 હવે તમારે વોટર આઈડી કાર્ડ બનાવવા માટ કે સુધારાવધારા કરવા માટે ક્યાય જવું પડસે નહીં.કેમકે આકામ તમે ખુબજ સરળ રીતે તમારા મોબાઇલ દ્વારજ કરી શકશો.મોબાઇલ ફોન દ્વારા વોટર આઈડી બનાવવા અથવા તેમાં સુધારા વધારા કરવા માટે તમારા મોબાઇલ માં માત્ર ઇન્ટરનેટ ની જરૂર રહેશે.

1 . સૌથી પહેલા તમે ચૂટણી આયોગની વેબસાઇટ પર જાઓ https://eci-citizenservices.eci.nic.in/
2 . તે બાદ તમે તમારા મોબાઇલ ને આ વેબસાઇડ પર રજીસ્ટર કરાવો.
3 . ત્યાર બાદ તમારા મોબાઇલ ફોન , કોમ્પુટર પર એક ફોર્મ આવશે જે ફોર્મ ને સેવ કરીદો.


4 . આ ઓપચારિકતા પૂરી કર્યા બાદ તમે અપ્લિકેસનને ઓનલાઇન ટ્રેસ કરી શકો છો.
5 . થોડા સમય બાદ ચૂટણી આયોગનો પ્રતિનિધિ તમારા ઘરે આવશે અને તમારા પાસે થી આવસ્યક સૂચનાઓ અને જાણકારી લઈને જશે. જો તમારા દ્વારા આપવામાં આવેલી ઓળખ અને માહિતી યોગ્ય માનસે તો થોડાજ દિવશોમાં પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે.
Reactions

Post a Comment

0 Comments