મેડિકલ સંબંધિત અધિકારો વીશે તમે જનોછો.
ભારતીય બંધારણ માં સમાનયથી માંડીને દરેક નાગરિક માટે મૂળભૂત અધિકારો નિયત કરેલા છે. જેમાં નાના થી લઈને મોટા અધિકારો નો સમાવેશ થાય છે. તેમાં સ્વાસ્થયના અધિકાર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણાં ધાણા એવા અધિકારો છે જેના વિશે આપણે જાણતા નથી હોતા. અધિકાર ણે લઈ ણે જાગરૂક્તા ન હોવાને કારણે આપણે ધણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડેછે. સાથે સાથે નુકસાન પીએન ઉઠાવવું પડેછે. માટે આપણાં મૂળભૂત અધિકારો વિષે આપણે જાણતા હોવા જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત અધિકાર ની અંદર ખાલી બીમારીના ઈલાજજ નહીં પરંતુ દર્દી ન સામાજિક અને માનસિક હિત ને પણ સ્થાન આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય પૂર્ણ જીવન જીવનો અધિકાર છે. આમૂલભૂત અધિકારમાં બીમારી,અપંગતા,ઘડપણ અને ચીકીત્સા સંબંધી આદિકાર નો પણ સમાવેશ કરેલ છે.
ચાલો આપણે થોડા અધિકાર વિષે જાણીએ.
1. સલાહમતી પૂર્ણ ઉપચાર;
આ અધિકાર મુજબ દરેક દર્દી નો સાવધાની પૂર્વક ઈલાજ કરવામાં આવે. ઈલાજ દરમિયાન દર્દીસાથે માન મર્યાદા અને સન્માન સાથે તેનો ઈલાજ કરવો. જો આવું ન કરવનમાં આવે તો દર્દી તે અંગે ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડીજે તો તેને ઈમરજન્સી ઉપચાર નો અધિકાર પ્રાપ્ત છે.
2 . પોતાની પસંગી મુજબ સારવાર;
આ અધિકાર મુજબ દર્દી પોતાની પસંદ પ્રમાણે ડોક્ટર તથા હોસ્પિટલ પસંદ કરી શકે છે. તેને પોતાની બીમારીનો ઈલાજ કરવો ક નહીં તે પોતે નક્કી કરીશકે છે. દર્દી પ્પોતની બીમારી વિષે સંપૂર્ણ માહિતી મેડવી શકે છે. અને ડોક્ટર ની પસંદગી કરીશકે છે. જો તેને પસંદ કરેલ ડોક્ટર થી તે સંતુસ્ટ નથી તો તે બીજા ડોક્ટર ની સલાહ લઈ શકે છે.
3 . હોસ્પિટલ માં સુવિધા;
આ અધિકાર મુજબ દર્દી ને હોસ્પિટલ માં મૂળભૂત સુવિધાનો અધકર છે. જેમકે બેડ, ડોક્ટર, દવા, શૌચાલય વાગેરે જેવી સુવિધાઓ હોસ્પીટલમાં હોવી જોઈએ.
4 . સૂચના નો અધિકાર;
સૂચના ન અધિકારનો ઉલેખ સંવિધાન માં અલગથી કરવા માં આવ્યો છે. પરંતુ મરીજને પોતાની બીમારીની સૂચનાનો અધિકાર છે. એટલેકે ઈલાજ સંબંધી અલગ અલગ વિકલ્પો વિષે જાણી શકાય. દર્દી અને તેનો પરિવાર એ જાણકારી મેડવી શકે છે કે ઈલાજ સંબંધિત ભય, ઇલાજનો પ્રભાવ, ઈલાજ દરમિયાન મૃત્યુ પામવાની સકયતા અને ઈલાજ સફળ કે અસફળ થવાની સંભાવના. દર્દી અને તેના પરિવરજનો એપણ જાણીશકે કે ઈલાજ કોણ કરશે.
5 . ઇચ્છા નો અધિકાર;
દર્દી ને ટ્રાન્સફર કરવો, ઈલાજ બદલવો અથવા રજા લેતી વખતે સલાહ લેવી તેનો અધિકાર છે. ઉપરાંત ઈલાજ દર્દી ની ઇચ્છા જાણી ને કરવો. જો દર્દી પોતાની મરજી દરસાવવા અસક્ષમ હોય તો ડોક્ટર તેની તબિયત ને ધ્યાન લઇ ઈલાજ કે ઓપરેસન ની સરૂઆત કરી શકશે.
6 . સ્વચ્છતાનો અધિકાર;
દરેક દર્દી ને હોસ્પિટલ માં પોતાના સ્વાસ્થ્ય માટે સ્વ્ચ્છતાનો અધિકાર છે.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.
લેખન અને સંપાદન :
આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને વધુમાં વધુ શેર કરો.બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.
આભાર
નોંધ ; આ લેખ સમાચાર પત્ર માંથી લેવામાં આવ્યો છે.









0 Comments