મહિલાઓ ને થતી વેકસિંગ સમસ્યા

  

 આજકાલ યુવતીઓ તેમજ મહિલાઓમા waxing નું પ્રમાણ વધી રહ્યું છે. waxing કરવાથી ત્વચા પરના નકામાંવાળ દૂર થાય છે. અને તેની સાથે ટોકસીન પણ દૂર થય છે તેમજ મૃત ત્વચા દૂર થાય છે. અને ત્વચા સુવાળી લાગે છે તેમજ મહિલાઓ ની સુંદરતામાં વધારો કરેછે.

 

 

યુવતીઑ રેગ્યુલર waxing કરાવતી હોય છે. વકસીંગ કરવા માટે તેઓ પાર્લરમાં જતી હોય છે, અથવાતો ઘરેજ waxing કરતી હોય છે. waxing કર્યા પાછી કે પાર્લરમાં કરાવ્યા બાદ અમુક સમસ્યાઓ થતી હોય છે. તેનાથી બચવાની ટિપ્સ આ લેખમાં  પ્રસ્તુત છે. 

     

 waxing બાદ ત્વચા પર ફોલ્લીઑ થવી. 

 

  આજની યુવતીઑ રેગ્યુલર પગમાં કે હાથ માં waxing કરાવતી હોય છે. waxing કરાવ્યા બાદ ત્વચા પર ફોલ્લીઓ ઉપસી આવે છે. ત્યાર બાદ તેના ડાઘા પણ રહી જતાં હોય છે. આમ તો આ તમારી ત્વચા પર આધાર રાખે છે. ઘણા લોકો ને ફોલ્લીઓ થોડા કલાકો માં દૂર થતી હોય છે તો ઘણા લોકો ને લાંબા સમય સુઘી રહેતી હોય છે. 
જે દિવસે તમે waxing કરાવવાના હોવ તેના આગલા દિવસે સદા પાણી થી સ્નાન કરવું. 

 

તાજું લીંબુ, નાળિયેર તેલ અથવા ટી ટ્રી ઓઇલ લગાવવું સારું. સેન્સિટિવ ત્વચા પર બેબી પાઉડર નો ઉપયોગ કરીશકો છો. 

 

waxing કર્યા બાદ તરતજ આઈસ ક્યુબ લગાવો અને ત્યારબાદ મોઇશ્ચરાઇઝર લગાવો. 

 

ખંજવાળ આવે તો નખ વડે ખંજવાળવું નહીં. મુલાયમ કપડાં નો ઉપયોગ કરવો.

 

 

waxing બાદ જલ્દી રુવાંટી ઉગીજવી. 

 

  
ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે waxing કરાવ્યા પછી રુવાંટી જલ્દી ઊગી જતી હોય છે. જે મહિલાઓ ને રુવાંટી જલ્દી ઉગીજતિ હોય તેમની રુવાંટી નો વિકાસ ઝડપથી થતો હોય એવું બની શકે. અથવા તો જ્યારે waxing કરાવે ત્યારે waxing ની strip યોગ્ય રીતે ખેચાઈ ન હોઈ તો વાળ મૂળ માંથી દૂર થતાં ન હોય એવું પણ બની શકે છે. માટે તમે કોઈ નિષ્ણાંત બ્યુટિશિયન પાસે waxing કરાવો.

waxing કરાવ્યા બાદ ખંજવાળ આવવી .


ઘણી મહિલા ઓની સમસ્યા હોય છે કે waxing કર્યા પછી ખંજવાળ આવે છે. ખંજવાળ આવવાના ઘણા કારણો હોય શકે છે. 
waxing કરતી વખતે કે કરાવતી વખતે જો waxing strip યોગ્ય ના હોય તો ઇન્ફેકશન ના લીધે ખંજવાળ આવતી હોય.

 

 waxing કરતી વખતે waxing strip ને બરાબર હાથ સાફ કર્યા પછીજ અડવી. બને ત્યાસુધી સ્ટ્રીપ નો ઉપયોગમાં લેવાનો ભાગ અડકવો નહીં.

 waxing કર્યા પછી ત્વચાના ટોકસીન દૂર થાય છે અને ત્વચા સુસ્ક બને છે તેથી પણ ખંજવાળ આવતી હોય છે. 

 waxing બાદ ત્વચાને હાથ સાફ કર્યા વગર અડવું નહીં .

 

          મને આશા છે કે મારો આ લેખ તમને ખૂબ ઉપયોગી બનસે અને waxing વખતે સાવચેતી રાખવાની વાત તમને ધ્યાન માં આવસે. જેથી કરી તમને આવી સમસ્યા નો સામનો ન કરવો પડે.
 
 લેખન અને સંપાદન :

                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર