બરફ ના ઉપાય જાણો /Learn the remedy of ice

  બરફ ના ઉપાય જાણો 



બરફ નો ઉપયોગ આપણે રોજિંદા જીવન માં કરતાં હોઈએ છીયે. ખાસ કરીને ગરમીની સીજન માં આપણે બરફ નો ઉપયોગ કરતાં હોય છીયે. છતાં આપણે તેના વિવિધ ઉપયોગ વિષે જાણતા નથી હોતા. તો ચાલો આપણે બરફ ના આ ઉપાયો વિષે જાણીએ. 

ઉલટી થવી 



જો કોઈને ઉલ્ટી થતી હોય અને ફેર ના પડતો હોય તો બરફ ને ચૂસવામાં આવે તો તેનાથી રાહત થાય છે. 

કડવાસ દૂર કરવા 



આપની જીભ ને બધા સ્વાદ પસંદ આવે પણ જ્યારે કડવાસ લેવાની થાય ત્યારે આપણને ગમતું નથી. એમાં પણ જો કડવી દવા પીવાની થાય ત્યારે આપણે અવનવા નાટકો કરીયે છીયે. તો આવી દવાઓ ની કડવાસ દૂર કરવા દવા લેતા પહેલા થોડીવાર જીભ પર બરફ રાખી ચૂસવો અને ત્યાર બાદ દવા લેવી જેથી દવા કડવી નહીં લાગે. 

લોહી બંદ ના થવું 


આપણને ક્યારેક ને ક્યારેક કોઈ કારણો સર એવા જખમ થતાં હોઈછે, જેમથી લોહી વહેવાનું બંદ ન થતું હોય ત્યારે બરફ નો ટુકડો ત્યાં હળવા હાથે રાખવાથી લોહી તરતજ વહેવું બંદ થયજશે. 

કાંટો વાગ્યો હોય 


આપણને જ્યારે કાંટો વાગે ત્યારે તેને કાઢવો હોય તો આપણને દુખાવો થતો હોય. અને આપણે દુખાવો સહન કરવો પડે છે. આવા સમયે કાંટો વાગ્યો હોય ત્યાં થોડી વાર બરફ રાખીદો તે જગ્યા જરા ખોટા જેવી લાગે ત્યારે આરામથી કાંટો કાઢી શકાય. અને દુખાવો પણ થતો નથી. 

એડીમાં દુખાવો 



જ્યારે પગ ની એડીમાં દુખાવો થતો હોય ત્યારે તે જગયાપર બરફ ઘસવાનો પ્રયોગ કરવો તેનાથી થોડીજ વારમાં દુખાવો ગાયબ થઈ જશે. 

અપચો 


જ્યારે આપણાં ઘરમાં કે બહાર આપણને ગમતી વાનગી ખાવા મળે ત્યારે આપણે મન ભરીને જામીએ છીયે. અને બાદમાં અપચો થાય ત્યારે બરફનો ટુકડો ખાવો તેનાથી પાચન જડપી થાય છે. 

નાંકમાં લોહી આવવું 


ગરમીની મોસમ માં ઘણા બાળકોને નાંકમથી લોહી આવવાનું સારું થયજતું હોય છે. આવા સમયે એક કપડાં માં બરફના ટુકડા રાખી તેના નાંકની ફરતે થોડી થોડી વાર રાખવાથી જડપથી લોહી વહેવું બંદ થયજશે. 

શું આપ બરફ ના આવા પ્રયોગો વિષે જાણતા હતા? જે લોકો બરફના આ ઉપાયો નથી જાણતા તેવા લોકોને આ પોસ્ટ શેર કરજો કદાચ તેને કામ લાગે. 
આવાજ અવનવા લેખો વાંચવા માટે બ્લોગની રેગ્યુલર મુલાકાત લેતા રહેશો.


 લેખન અને સંપાદન :

                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 


Reactions

Post a Comment

0 Comments