શું તમે પણ લેપટોપ યુઝ કરોછો ? સાવધાન /Do you also use a laptop? Caution

શું તમે પણ લેપટોપ યુઝ કરોછો ? સાવધાન 


આજના આધુનિક યુગમાં બધાને કોઈ ને કોઈ પ્રકારે રોજિંદા જીવનમાં આધુનિક ટેકનૉલોજિનો પ્રયોગ કરવો પડેછે. અને આજ ના યુગમાં મોટાભાગેનો વ્યવસાય ઓનલાઇન મોબાઇલ ફોન અથવા લેપટોપના માધ્યમ થી કરવો પડેછે. ઘણા લોકો આખો દિવસ મોબાઈલ ફોન અથવા લેપટોપમાં ચોંટેલા રહે છે. 

 

તાજેતરમાં થયેલ સંશોધન મુજબ એક્સપર્ટનું કહેવું છે ,કે લેપટોપમાં લેડ એટ્લે કે સીસું નો ભાગ હોય છે. તે ઉપરાંત તેમાં પૌલીવિનાયલ ક્લોરાઈડ, ક્રોમિયમ, બ્રોમાઈન અને બી એફઆર એટલેકે બ્રોમીનેટેડ ફ્લેમ રીટાર્ડેટ જેવા કેમિકલ્સ હોય છે. જે આપણી હેલ્થ માટે નુકસાન કારક હોય છે. 

 

એજ્યુકેટેડ લોકો એવું માને છે કે વાયરલેસ લેપટોપનો યુઝ કરવાથી આ જોખમ થી બચી શકાય છે. પરંતુ તેમના માટે પણ ખરાબ સમાચાર છે. કારણકે શંશોધન કર્તાઓનું માનવું છે કે વાયરલેસ લેપટોપ વધારે જોખમી છે. કારણ કે તેમાં ઇલોક્ટ્રોંમેગ્નેટીક રેડીએશનથી વધારે ગરમી અને વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. જેની અસર આપણાં શરીરપર ઝડપથી થાય છે. 

 

ઘણા લોકોને લેપટોપ ખોળામાં રાખીને યુઝ કરવાની ટેવ હોય છે. તેવા લોકોની પ્રજનન  ક્ષમતામાં નુકસાન થાય છે. તેના વિષે તેઓ જાણતા નથી હોતા. પુરુષ અને સ્ત્રી બંનેની પ્રજનન ક્ષમતાને હાનિ થાય છે. સાથે સાથે આંખોને નુકસાન, મનશીકરોગ અને કરપેલ્ટન સિન્ડ્રોમનું જોખમ વધે છે. 

 

આ જોખમથી બચવા માટે સંશોધનકર્તાઑ એ ઉપાય બતાવ્યા છે. 

  •  લેપટોપ પર એકધારું કામ ના કરો.

  •  થોડી થિડી વારે બ્રેક લેતા રહો. 

  •  લેઓટોપનો યુઝ કરતી વખતે એન્ટિ ગ્લેર ચશ્મા પહેરવા.જેથી રેડીએશન આંખોના દ્રવયોને શુકાવી શકતું નથી. 

  •  વાયરલેસ ને બદલે ઇન્ટરનેટ કેબલનો ઉપ્યૂગ કરો. 

       મિત્રો તમારેપણ જો આખો દિવસ લેપટોપ સાથેજ કામ કરવાનું હોય ,ઓફિસ વર્ક હોય તો તમારી પૂરતી કાળજી રાખજો જેથી કરી તમારા સ્વાસ્થ્ય ને હાનિ પહોચે નહીં. 

        આભાર



            

Reactions

Post a Comment

0 Comments