લોકડાઉન એટ્લે કપલ્સમાં રોમાન્સ ની સિઝન /Lockdown is the season of romance in couples

લોકડાઉન એટ્લે કપલ્સમાં રોમાન્સ ની સિઝન 


          અનેક રિસર્ચમાં સામે આવ્યુ છે કે ,યુદ્ધ સમયે અથવા મહામારીના સમયમાં લોકોના મનમાં ભય પ્રસરી જાય છે. આવા સમયે લોકો એકબીજાની નજીક આવેછે. અને વધેલો સમય એકબીજાની સાથે જીવિલેવા ઇચ્છતા હોઈછે. આવા સમયે લોકોને હુફની વધારે જરૂર હોય છે. અને ગ્લોબલ સ્તરપર પણ કોન્ડોમ નું વેચાણ વધ્યું છે. અનેક મીડિયા રિપોર્ટ્સ માં પણ સામે આવ્યુછે કે, માસ્ક અને સેનેટઇઝર સાથે કોન્ડોમ નું વેચાણ પણ વધ્યું છે. 

            કોરોના વાઇરસ ને કારણે લોકોમાં ભય બેસિગયો છે. માટે લોકો લોકડાઉન થયા છે. આવા સમયે એક ચીજ નું વેચાણ વધ્યું છે. લોકડાઉન સમયે જે કપલ્સ અને પ્રેમી-પ્રેમિકા સાથે લોકડાઉન થયા છે ,તે લોકો મેડિકલ સ્ટોર્સમાંથી વસ્તી નિયંત્રણ માટેનું સાધન એટ્લે કોન્ડોમ ખરીદી રહ્યા છે. અને બીજું કરેપ્ન શું ? બજાર, થિયેટર,શોપિંગ મોલ તેમજ ફરવા લાયક સ્થળો બધુજ બંધ છે. માટે સ્વભાવિક છે કે યુગલો,કપલ્સો પોતાનો સમય રોમાન્સ કરવામાં પસાર કરે છે. 

  કોન્ડોમ ના મોટા પેકેટ નું વેચાણ વધ્યું 

            હાલ લોકડાઉનના સમય દરમિયાન કોન્ડોમના મોટા પેકેટ લોકો ખરીદી રહ્યા છે. હવે સમસ્યા એ છે કે મેડિકલ સ્ટોર્સમાં કોન્ડોમ ની અછત જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોન્ડોમના વેચાણમાં ૪૫ થી ૫૦ ટકા વધારો નોંધાયો છે. 
            મેડિકલ સ્ટોર્સ વાળાના  જણાવ્યા મુજબ પહેલા નાના પેકેટ વ્હેચાણ થતું હતું પરંતુ લોકડાઉન અમલમાં આવ્યા બાદ મોટા પેકેટ નું વેચાણ વધ્યું છે. જે નવા વર્ષ ની સરૂવાતમાં હોય છે. 

  મેડિકલ સોર્ટ્સ વાળાએ ૩૦ થી ૩૫ ટકા કોન્ડોમ નો જથો વધાર્યો.  



           કેટલાક મેડિકલ સ્ટોર્સે કોન્ડોમ નો જથ્થો વધારી દીધો છે. લોકડાઉનના કારણે લોકો બહાર નીકળતા નથી માત્ર જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા બહાર નીકળે છે. જેમાં શાકભાજી, કરિયાણું,દવા વગેરે વસ્તુઓ સામેલ છે. 
           લોકડાઉન દરમિયાન લોકો પાશે સમય વધારે છે. માટે નવદંપતી અને કપલ્સો આ સમય નો ભરપૂર આનંદ લેછે. તેમજ જે લોકો નોકરી ધંધા કે અન્ય કારણોસર એકબીજાને સમય નોતા આપી શક્તા તે લોકો પણ હવે સાથે સમય પસાર કરેછે. કપલ્સ માટે લોકડાઉન એટ્લે એક અનેરી તક.  

             આવીજ અવનવી જાણકારી માટે મારા બ્લોગ ની નિયમિત મુલાકાત લેશો. 

આભાર
Reactions

Post a Comment

0 Comments