કોરોના ટેસ્ટ કેવીરીતે થાય, કોણ કરવી શકે અને કેટલો ખર્ચ થાય ?/How does a corona test happen, who can do it and how much does it cost?

કોરોના ટેસ્ટ કેવીરીતે થાય, કોણ કરવી શકે અને કેટલો ખર્ચ થાય ?


               ગાંધીનગર ઇંડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ ( આઈ સી એમ આર ) કહે છે પોલીમરેઝ અને રીએક્શન (પી સી આર ) પરીક્ષણ એક જાણીતી લેબમાં લેવામાં આવે છે.  આ (પી સી આર ) પરીક્ષણો ગાળા, શ્વસન પ્રવાહી અને મોઢાની લાળના નમુનાઓ ને આધાર પર કરવામાં આવેછે. આ પ્રકારના પરીક્ષણો સમાન્ય રીતે ઇન્ફ્લુએંઝા a,ઇન્ફ્લુએંઝા b અને એચ-1 અને એન-1 વાઇરસ થયો છે કે કેમ તે જાણવા માટે કરવામાં આવેછે. 


                   કોરોનાનો ટેસ્ટ બધા લોકો કરાવી શ્ક્તા નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ ને લક્ષણ જણાય તો તે ડોક્ટરની સલાહ પછી કરાવી શકે છે.જોકે તેના માટે ૪૪ નંબરનું ફોર્મ ડોક્ટર શહેબ ભરી આપે છે. કોરોના ટેસ્ટ સરકારી હોસ્પિટલ માં ફ્રી માં કરવામાં આવેછે. અને તેનો ખર્ચ સરકારશ્રી ચૂકવે છે. 


                     રિપોર્ટ્સ માટે અમદાવાદની યુનીપથ સ્પેસયાલિસ્ટ લેબોરેટરીને માન્યતા આપવામાં આવિ છે. તેમજ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય (આઈ સી એમ આર ) દ્વારા જાહેર કરવામાં આવેલ ( એન એ બી એલ ) માન્યતા પ્રાપ્ત તમામ ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ થઈ શકશે. 
                    નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણ મુજબ ટેસ્ટનો મહત્તમ ચાર્જ  રૂ . ૪૫૦૦ થી વધારે ન હોવો જોઈએ. 

                  આવીજ અવનવી માહિતી મેળવવા માટે મારા બ્લોગ ની નિયમિત મુલાકાત લેશો અને તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો .
આભાર
Reactions

Post a Comment

0 Comments