એક ચોકાવનારું સત્ય, માનવ જીવન એટ્લે મોબાઈલ /A shocking truth, human life is mobile

એક ચોકાવનારું સત્ય, માનવ જીવન એટ્લે મોબાઈલ  



                              
                     મોબાઇલ ફોનની વાત આવે એટ્લે આપણે કહી શકિયે કે આપણા  જીવન માં ઉપયોગી તેમજ મનોરંજન નું એક શ્રેસ્ઠ સાધન એટ્લે મોબાઇલ. આજકાલ મોબાઇલ ફોન નો ઉપયોગ સતત  વધતો જાય છે. અને લોકોની મોબાઇલ ફોન પ્ર્ત્યેની દિવાનગી ખુબજ વધી છે. મોબાઇલ ફોન વગર જિંદગી સાવ અધૂરી લાગેછે. તાજેતરમાં કરાયેલ એક સર્વે પ્રમાણે લોકોની મોબાઇલ ફોન પ્રત્યેની દિવાનગી વિષે ચોકાવનારી બાબત સામે આવી છે. 

         સર્વે પ્રમાણે ચોકાવનારા સત્યો.    

      1.         સર્વે પ્રમાણે એવું સાબિત થયું છે કે  ૫૭ ટકા લોકોએ એવું સ્વીકારે છે કે તેઓ પોતાના સ્માર્ટફોન વગર નથી રહી શકતા. 
      2.         પ્રત્યેક ત્રણ વ્યક્તિ માથી એક વ્યક્તિએ સ્વીકાર્યું છે કે તેઓ સમર્ટફોન માટે એક સપ્તાહ સુધી ટીવી જોવાનું ટાળી શકે છે. 
      3.         સર્વે પ્રમાણે સ્માર્ટફોન કોઈપણ ઉમરના લોકો માટે જરૂરિયાત નું સાધન બનીગયું છે. 
      4.        મોટાભાગે યુવા વર્ગ સ્માર્ટફોન સાથે સૌથીવધુ સમય પસાર કરવાનું પસંદ કરેછે. આ સમયે તે બીજા કોઈ કામને મહત્વનુ નથી સમજતા. 
      5.        સ્માર્ટફોન માં નવા નવા ફીચર્સ આવતા લોકો નો સ્માર્ટફોન પ્ર્ત્યેનો પ્રેમ સતત  વધતો રહે છે. 
      6.        આજકાલ બાળકો તથા યુવા વર્ગ ફોન માં સતત ગેમ્સ રમવાનું વધરે પસંદ કરે છે. 
      7.        સ્માર્ટફોન નો સર્વાધિક ઉપયોગ કરનારા દેશો માં અમેરિકા,ચીન,ભારત,જર્મની, બ્રાઝિલ નો સમાવેશ થાય છે. 
      8.       સર્વાધિક સ્માર્ટફોન યુઝ કારના દેશના ૧૬ થી ૬૫ વર્ષના ૨૫૦૦ વ્યક્તિઓ સાથે વાતચીત ના  આધારે આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. 
      9 .      દર ત્રણ માથી એક ભારતીય અને દર બે માથી એક ચીની વ્યક્તિ સ્માર્ટફોન માટે એક સપ્તાહ સુધી તેલીઝ્ન  જોવાનું ટાળી શકે છે. 

                 આ હતા સ્માર્ટફોન વિષે ચોકાવનાર સત્ય. આવીજ અવનવી માહિતી માટે મારા બ્લોગ ને ફોલોવ કરો અને નિયમિત અપડેટ્સ મેળવતા રહો      


 લેખન અને સંપાદન :

                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો. 


નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
આભાર 
અમારા સંપર્ક માટે ફોટાપર ક્લિક કરો 

Reactions

Post a Comment

0 Comments