શુ તમે નાગરવેલ ના પાન વિશે આ જણો છો ?
નાગરવેલના પાન એટ્લે બીજા કોઈ પાન નહીં પરંતુ આપણે લોકો પાનનાં ગલ્લે જે પાન ચૂનો,કાથો અને સોપારી નાંખી ને ખાઈએ છીયે તે. આ પાન આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદા કારક છે તે તમે જાણોછો?
તો ચાલો આપણે તેના વિષે જાણીએ
તમને જાણીને આશ્ચર્ય થસે કે પાન અનેક બીમારીઓનો નાશ કરે છે.તેમાં અનીક પ્રકારના એંટીસેપ્ટિક ગુણો રહેલા છે. તો ચાલો જાણીએ કઈ કઈ બીમારીઓમાં પાન અસરકારક છે.
૧. કફ ;
કફની સમસ્યા છે તો નાગરવેલના પાનનું પાણી પીવો. આશરે 15થી 16 પાનને પાણીમાં ઉકાળીલોઅને આસરે 4 ગ્લાસ જેટલું પાણી લો. પાણીને એટલું ઉકાળો કે અડધું રહે. આ પાણી નું સેવન કરવાથી કફ થી છુટકારો મળેછે.
૨. ખીલ ;
આજની યંગ જનરેશન ને ખૂબ સતાવતો પ્રશ્ન છે ખીલ ની સમસ્યા. એ પણ આ પાન ના ઉપાયથી દૂર કરી શકાય છે.જરૂર પ્રમાણે પાનને વાટીલો. પાણી માં મિક્ષ કરી ઉકાળીલો. આ મિશ્રણને ફેશપેકની જેમ લગાવીલો
૩. ફિડીંગ સમસ્યા ;
બાળકને ફિડિંગ કરાવવામાં સમસ્યા હોઇ તો એ પણ દૂર કરી શકાય છે. પાનને નાળિયેરનું તેલ લગાવીને થોડું ગરમ કરો. આ પાન ના પતાને સ્તનની આસપાસ મૂકો. સોજો હશે તો બરાબર થઈ જશે.
૪. મોઢા માંથી દુર્ગંધ ;
પાન નું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈજશે.
૫. માથાનો દુખાવો ;
પાન નો લેપ લમણા પસે લગાવવા થી મથાનો દુખાવો મતે છે. પાન મા રહેલ એનાલજેસિક તત્વ મથાના દુખાવામા આરમ અપાવે છે.
૬. થાક /નબળાઇ ;
પાનના પતાના રસમા મધ બેળવીને પિવાથી થાક અને નબળાઇ દુર થય છે . સાથે જો તાવ હોઇ તો એક લવીંગ નાખિ ખાવ રાહત થશે.
૭. પાતળા થાવ ;
પાનના પતામા કાળા મરી ના બે દણા નાખી ખાવ તો આઠ અઠવાડીયામ વજન મા ઘટાડો થાય છે. કળા મરી શરીરમાથી મુત્ર અને પરસેવો બહાર કાઢે છે. તેના વાટે વધરાનુ પાણી અને ગંદ્કી નિકડી જાય છે.
૮. નસકોરી ફુટવી ;
ઉનાળાના દિવસો મા નાક માથી લોહિ આવે ત્યારે પાન ના પતા ને વાટી ને સુંઘો .તેનથી જલ્દી રાહત થશે.
૯. મોઢામા ચાંદા ;
પાન ના પતા મા કથો લગવી દિવસમા બે થી ત્રણ વાર ખાવાથી ચાંદામા રાહત થાય છે.
૧૦. યોન શક્તી સ્ત્રોત ;
પાન ને શક્તી નો સ્ત્રોત માનવામા આવે છે. મટેજ નવ દંપતીને પાન ખવરાવવા નો રિવાજ છે. જેનાથી પોરુશ શક્તી વધે છે.
મીત્રો આ માહિતી મે મારા અનુભવો પરથી તેમજ અન્ય લોકો પાસેથી માહિતિ મેળવી તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય જો તમારી પાસે કોઇ માહિતી હોઇ તો મને કોમેંટ મા જરુર કહેજો .હુ તમારિ માહિતી ને મારા બ્લોગ મા મુકીસ અને તમને કોઇ પ્રશ્ન હોઇ તો મને જરુર થી જણાવિ શકો છો. અથવા કોઇ ભુલ હોઇ તો કોમેંટ મા જરુર લખજો.
લેખન
અને
સંપાદન
:
આ લેખ તમે 'thecare4life'
ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.
નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
આભાર












0 Comments