શુ તમને ગેસ એસિડીટિ ની સમસ્યા છે?
આજ ના આધુનિક યુગ મા એસિડીટિ
ની સમસ્યા સામાન્ય છે. આસમસ્યા આપણા અનિયમીત ખોરાક ના કારણે ઉદ્ભવે છે. તિખુ,તળેલુ
તેમજ અસંતુલીત આહાર ના કારણે થાય છે. જ્યારે જ્યારે એસિડીટિ થાય ત્યારે ત્યારે આપણે
દવાઓ લઇએ છીયે.પરંતુ આપણે દવાને બદલે એવો ખોરાક લેવવો જોઇએ જેનાથી એસિડીટિ મટે.તો ચાલો
આપણે એવા કેટલાક ફુડ ની વાત કરિયે જેનથી એસિડીટિ મટાડિ શકાય.
૧. દુધ:
દુધ મા મોટી માત્રા મા કેલ્સિયમ હોઇ છે. જે એસિડીટિ
મટાડવામા મદદરુપ થાય છે. ઠંડુ દુધ પિવાથી એસિડીટિ ના કારણે છાતિ મા થતિ બળતરા થી પણ
જળપથી રાહત મળે છે.
૨. તુલસી:
તુલસી તેના એન્ટી અલ્સર ગુણ ને
કારણે ગેસ ઉત્પન કરનાર તત્વો નો નાશ કરે છે. માટે જયારે એસિડીટિ થાય ત્યારે તુલસી ના
થોડા પાંદ ચાવીજવા તેના થી રાહત મલે છે.
૩.કેળા:
કેળામા પોટેસીયમ અને વધુ પ્રમાણમા
ફાઇબર હોઇ છે. જે પેટ્મા થયેલ એસીડના સ્તરને સંતુલીત કરે છે. અને વધુ પાકેલુ કેળુ એસિડીટિ
મટાડવામા ખુબ સરુ કેમકે તેમા પોટેસીયમ્નુ પ્રમાણ વધારે માત્રા મા હોઇ છે.
૪. વરિયાળી:
વરિયાળી મા એન્ટી અલ્સર ગુણ હોઇ
છે. તે કબજિયાતમા પણ રાહત અપાવે છે.વરિયાળી ખાવાથી પાચન ક્રિયા પણ સરી રહે છે. વરિયાળી
ખાંડ સાથે મિક્સ કરી ખાવાથી જડપથી રાહત થાય છે. વરિયાળી મા આવા અદભુત ગુણ હોવાથી જમ્યા
બાદ તેના મુખવાસ નુ સેવન કરવામા આવે છે.
૫. ઇલાયચી:
ઇલાયચી પાચનની તેમજ મરડા જેવી
સમસ્યાથી આરામ અપાવે છે. ઇલાયચી પેટને સિતળતા પણ આપે છે.જેના કારણે પેટ મા જરુરિયાત
કરતા વધારે એસિડ ઉત્પન્ન થતુ નથી.થોડી ઇલાયચી પિસી તેને પાણીમા ઉકાળીલો તે થંડુ થાય
એટલે પિવો એસિડીટિ મા તરતજ રાહત મલિજસે.
૬. લિંબુ:
અર્ધા લિટર પાણીમા એક લિંબુનો
રસ નાખી, અર્ધી ચમચી સકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલા લેવાથી એસિડીટિ મટે
છે.
ખાવામા ધ્યાન રાખવા જેવી બાબત
એસિડીટિ એ પિત્તનો રોગ હોવાથી દરેક જાતના ખાટા પદાર્થો – દહીં, છાશ, ટામેટાં, આમલી, કોકમ, લીંબુ, કાચી કેરી, કોઠું, ખાટાં ફળો, હાંડવો, ઢોકળાં, ઇડલી, ઢોંસા, બ્રેડ વગેરે આથાવાળા પદાર્થો બિલકુલ બંધ કરવા. તળેલાં, વાસી, ભારે, વાયડા, ચીકણા પદાર્થો, મરચું, મરી, લસણ, ડુંગળી, સૂંઠ, પીપર, ગંઠોડા, અથાણું, રાયતું, પાપડ, સાકર, વરિયાળી, કાળી દ્રાક્ષ, ધાણા, જીરુ, પાકાં કેળા, નાળિયેરનું પાણી વગેરે બધું જ બંધ કરવું.
નમસ્કાર મિત્રો એસિડીટિ ની સમસ્યા માટે અહિ જે ઉપાયો દર્સાવ્યા છે. તે નો પ્રયોગ મે પણ કર્યો છે. મનેપણ એસિડીટિની સમસ્યાથી છુટકારો મલ્યો છે. તમને પણ ફાયદો અવસ્ય થશે . જો તમારા કોઇ મિત્રો,સ્મ્બંધિ કે પરિવાર ના સભ્યો એસિડીટિની સમસ્યા ધરાવતા હોઇ તો તેમની સાથે પણ આમાહિતિ શેરકરો.
લેખન
અને
સંપાદન
:
આ લેખ તમે 'thecare4life'
ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.
નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
આભાર








0 Comments