શિયાળા માં ન્હાવાના પાણી માં મિક્સ કરો આ એક વસ્તુ, દાદર- ખુજલી થી લઇ હાડકા અને સાંધા નો દુખાવો થશે દૂર

               
શરીરનો દુખાવો,સ્કિન અને હેર પ્રોબ્લેમ ને દૂર કરવા શિયાળા માં આવા પાણી થી ન્હાવ


શિયાળા માં ધણી સમશ્યાઓ થાય છે જેવી કે સ્કિન રેસિઝ ,ડ્રાયનેસ , દાદર-ખુજલી ,સ્કિન માં સફેદ રેસિઝ વગેરે. સાથે જ શરીર માં મોસ્ચયુર ઓચ્છુ થય જવાના કારણે વાળ ખરવા , ડેન્ડ્રફ  જેવી સમશ્યાઓ થાય છે. આવી જ સમશ્યાઓ થી બચવા જો તમે રોજ શિયાળામાં ન્હાવાના ગરમ પાણી માં મીઠું મિક્સ કરી ને ન્હાવ તો અદભુત ફાયદાઓ થય શકે.મીઠું ધણી બીમારીઓ અને ઇન્ફેકશન ને ઠીક કરે છે.તો ચાલો જાણીયે આપણે તેના ફાયદા .

                આ રીતે કરો ઉપયોગ


સામાન્ય રીતે એક ડોલ હુંફાળા ગરમ પાણીં માં એક મોટી ચમચી મીઠું નાખી ને સરખું હલાવી આ પાણી થી સ્નાન કરવું જોઈએ.શિયાળા માં રોજ આ રીતે નિયમિત સ્નાન કરવાથી ઘણા ફાયદા થાય છે. મીઠાના પાણી માં ઘણા મિનરલ્સ અને પોશાક તત્વો હોઈ છે જે તમારી ત્વચા ને યુવાન રાખે છે.




શિયાળા માં રોજ નવશેકા  પાણી માં મીઠું નાખીને સ્નાન કરવા થી સ્કિન ની ચમક વધે છે. તેની સાથે જ સ્કિન રેસિઝ, દાદર,ખંજવાળ ની સમશ્યા માં રાહત થાય છે. મીઠા માં રહેલા એન્ટિબેકટેરીઅલ ગન ને કારણે તે સ્કિન પાર રહેલા બેકટેરિયા ને ખાતામ કરે છે.



                મીઠા વાળા પાણી માં રહેલા તત્વો ફંગલ ઇન્ફેકશન વધતા અટકાવે છે. તેનાથી રોજ ન્હાવા થી ડેન્દ્રાફ્ટ ની સમશ્યા માંથી રાહત મળે છે.
 




                મીઠા ના પાણી માં  મેગ્નેશ્યિમ અને સોડિયમ જેવા મિનરલ્સ હોઈ છે જે સ્કિન પોર્સ  માં ઉતરી સ્કિન ને સાફ કરે છે. જેનાથી ઇન્ફેકશન અટકે છે.



મીઠા વાળા પાણી થી ન્હાવાથી હાડકા નો દુખાવો દૂર થાય છે. રેગ્યુલર આ પાણીયે થી ન્હાવા થી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જેવી જોઈન્ટ પેઈન ની પ્રોબ્લેમ્સ માં પણ રાહત રહે છે.
 




મીઠા વાળા પાણી થી ન્હાવા થી મસલ્સ રિલેક્સ થાય છે. તેનાથી મસલ્સ માં દુખાવા ની પ્રોબ્લેમ માં રાહત મળે છે.


           મીઠા વાળા પાણી થી ન્હાવા બ્લડ સેર્ક્યુલેશન સુધારે છે. જેનાથી બ્રેન  ફંકશન યોગ્ય રીતે  થાય છે અને બ્રાઇન રિલેક્સ રહે છે. સાથે સ્ટ્રેસ  દૂર થાય  છે.
 






મીઠાવાળા પાણી થી ન્હાવા થી થાક અને સ્ટ્રેસ દૂર થાય છે. બ્રેઈન  રિલેક્સ થાય છે.જેનાથી રાતે સારી ઊંઘ આવે છે. 




મીઠા વાળા પાણી થી ન્હાવા થી વાળ ના બેકટેરિયા ખતમ થાય છે. આ પાણી થી માથું ધોવા થી વાળ હેલ્ધી શાઈની બને છે. 



મીઠા વાળા પાણી થી નહાવાથી તે પાણી માં રહેલા તત્વો બોડી નું એસિડ લેવલ કંટ્રોલ કરે છે. જેના થી એસિડિટીએ ની પ્રોબ્લેમ દૂર કરવામાં મદદ મળે છે. 


 લેખન અને સંપાદન :
                        
  લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.

 બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર