ગરમીમાં પીઓ આ ડ્રિંક અને રહો સ્વસ્થ. / Drink this drink baked and stay healthy.


ગરમીમાં એસિડિટી અને ડિહાઈડ્રેસન ની સમ્સ્યથી છુટકારો અપાવશે આ એક ડ્રિંક.






વાતાવરણ બદલવાની સાથેજ ખાણી પીણી માં ફેરફાર કરવો પડેછે. ગરમી વધતાનિસાથે લોકોની તકલીફો વધીજતી હોય છે. રોજ સુ જમવું  શું પીવું . આ દરેક બાબત માં ધ્યાન રાખવું પડે. ખાસ કરીને ગરમીની સિઝન માં ખવાપીવા માં વિશેસ ધ્યાન રાખવું પડે છે.આવું ના કરવામાં આવે તો ગેસ, એસિડિટીની સમસ્યા નો સામનો કરવો પડે છે.વધુ તળેલાં ખોરાક ના ખવાજોઈએ.  આ વતાવરણમાં ખાસકારી ને પીણાં પદાર્થો ને પ્રાથમિકતા આપવી જોઈએ . બજારમાં મડતી કોલડ્રિંકસ  ને બદલે છાસ લસ્સી પીવું વધારે ફાયદાકારક છે. આસાથેજ ગર્મીનિ સિઝનમાં જલજીરનું સેવન વધારે કરવામાં આવે છે. 

જાણો જલજીરા પીવાના ફાયદા ;



  • ગરમીના દિવસોમાં માણસ આળસુ બની જાય છે. જલજીરા આ આળસ એન દૂર કરી તમને તાજગી આપવાનું કામ કરેછે.
  •  આ સ્વાદિસ્ટ અને રિફ્રેસિવ ડ્રિંક છે. 
  • તરસ છીપાવવા ની સાથે જ પેટની ઘણી સમસ્યા ઑ ઠીક કરવાનું કામ કરેછે. 
  • ગરમીમાં તાપમાન વધારે હોય ત્યારે ગરમીથી રાહત અપાવે છે. 
  • જલજીરા પીવાથી એનીમિયાની સમસ્યામાં પણ રાહત મળે છે. 
  • જીરમાં આયર્ન નું પ્રમાણ વધારે હોવાથી તે લોહીની ઊણપણી સમસ્યા થી છુટકારો અપાવે છે.  

                                    
  • જલજીરા પીવાથી વજન પણ ઓછું થાય છે. 
  • જલજીરમાં કેલોરી નથી હોતી માટે તે શરીરના ટોકસિક પદાર્થ ને બહાર કાઢે છે. 
  • જલજીરા ગેસ ની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. 
  • કબજિયાત ની સમસ્યા પણ જલજીરા પીવાથી દૂર થાય છે. 
  • જો તમને એસિડિટી છે તો જલજીરને ધીમે ધીમે પીવો રાહત થઈ જસે . 
  • જલજીરા પીવા થી ડિહાઈડ્રેસન ની સમસ્યામાં પણ રાહત મળે છે. 
  • જલજીરા પીવાથી આતરડાની સમસ્યામાં પણ રાહત મળે છે. 
  • જલજીરમાં વિટામિન બી 6 હોઈછે. તેનાથી દિમાગ ની તાકાત વધે છે. 
  • જલજીરમાં થાયમોલ હોય છે. આ ડાઇજેસન ઇમ્પૃવ કરે છે. તેથી કબજિયાત દૂર થાય છે. 
  • જલજીરમાં આયર્ન અને કેલ્સિયમ હોય છે. આ પ્રેગ્નેન્સી માં ફાઈદા કારક છે. 
  • જલજીરા પીવાથી સરીર માં પાણી નું બેલેન્સ જળવાઈ રહે છે. 
  • જલજીરમાં વિટામિન 'સી ' હોવાથી તરત એનર્જી મળે છે. 
  • જલજીરા પીવાથી બોડીની ઇમ્યુનિટી વધે છે. જે ઇન્ફેકસન જેમ કે,શરદી ખાંસી થી બચાવે છે. 
  • જલજીરા સ્કીન ની ચમક વધારે છે. 

આ ઉપરાંત ગરમીની સિઝન માં જલજીરા પીવાથી ઘણી સમસ્યા માં રાહત મળે છે. 


 લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
 બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 

Reactions

Post a Comment

0 Comments