ચૂર્ણ એક રોગ અનેક/Powder one disease many

ચૂર્ણ એક રોગ અનેક

ચૂર્ણ પાવડર 

હા એકજ ચૂર્ણ અને રોગ અનેક. અનેક રોગો માટે માત્ર એકજ ચૂર્ણ રામબાણ ઈલાજ છે. આજના યુગમાં બધા લોકો કોઈ ને કોઈ રોગ થી પીડાતા હોય છે. અને તેને મટાડવા માટે ધણી બધી દવાઓ લેતા હોય છે. પણ આજે અમે તમારા માટે ચૂર્ણ બનવાની રીત તેમજ ચૂર્ણ ના ફાઇદા  વિષે માહિતી લાવ્યા છેએ. જેનાથી તમારા ઘણા રોગો નું નિવારણ થઈ જશે. તો ચાલો આપણે જાણીએ ચૂર્ણ બનવાની રીત. 

ચૂર્ણ બનાવાની રીત .

       સામગ્રી :

  1.  મેથી, 
  2.  સુઠ,
  3.  હળદર,
  4.  હરડે,       બધુ 50-50 ગ્રામ લો 
અને 
  1. અશ્વગંધા,
  2.  શતાવરી, 
  3.  જેઠીમધ,    બધુ 25-25 ગ્રામ લેવું 

  રીત : 

                 ઉપર જણાવેલી બધી વસ્તુઑ લાઈલો. ઉપર જણાવ્યુ તે પ્રમાણે સરખા  ભાગે  વસ્તુ ઑ લો. આ વસ્તુઑ ને મિક્ષ્ચર વડે એકદમ બારીક પીસીલો. અને જેટલા ગ્રામ ઉપર જણાવ્યુ છે તેટલા ગ્રામ લઈ બધી પેસ્ટ ને મિક્સ  કરીદો. લો આ તમારું ચૂર્ણ થઈ ગયું તયાર. આ ચૂર્ણ હવે કોઈ ડબ્બા , બરણી કે કોઈ કાચની શીશીમાં ભરીલો. 

આ ચૂર્ણ બજારમાં તયાર પણ મળી રહેશે .
લેવાની રીત : 
                       આ ચૂર્ણ રોજ રાત્રે સૂતી વખતે અથવા સવારે નરણાકોઠે  હૂંફાળા ગરમ પાણી સાથે એક ચમચી લેવું. અને આ ચૂર્ણ દશ વર્ષથી મંડી દરેક વયના લોકો લઈ શકે છે. 
                        દરરોજ નિયમિત આ ચૂર્ણ નું સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલ ગંદકી  મળ,અને પેશાબ વાટે  બહાર નીકળી જાય  છે.  80 થી 90 દિવસ માં સંપૂર્ણ લાભ જણાશે. વધારાની ચરબી ઓગળી જશે અને નવું શુદ્ધ લોહી બનશે. ત્વચાની કરચલીઓ માટી જશે. શરીર તેજસ્વી, સ્ફૂર્તિવાન અને સુંદર દેખાવા લાગશે.  

👆સાવધાન  બુટ પહેરનાર ને થઈ શકેછે કોરોના👆

ચૂર્ણ થી થતાં લાભ :

  • સંધિવા દૂર થસે અને બીજા હઠીલા રોગો પણ દૂર થસે .
  • હાડકાં મજબૂત બનશે.
  • આંખ ની રોશની માં વધારો થશે.
  • વાળ નો ગ્રોથ વધશે.
  • કબજિયાત થી છૂટકારો મળશે.
  • શરીર માં નવા લોહી નો શંચાર થશે.
  • ઉધરસ મટશે.
  • હ્રદય ની કાર્યક્ષમતા વધશે .
  • થાક લાગવા ની સમસ્યા દૂર થશે.  
  • યાદશક્તિ વધશે. 
  • સ્ત્રી નું શરીર લગ્ન પછી પણ સુડોળ રહેશે .
  • બહેરાસ દૂર થશે. 
  • ભૂતકાળ માં લીધેલી એલોપેથી દવાની આડઅસરો થી મુક્તિ મળશે.
  • લોહી શુદ્ધ બનશે.
  • રક્તવાહિની સુધ થસે.
  • દાંત મજબૂત થશે.
  • પેઢાઓ જીવંત રહેશે.
  • નપુશંકતા દૂર થશે.
  • ચિંતા અને તણાવ દૂર થશે.
  • પગ અને ગોઠણ ના દુખાવા મટી જશે.
  • મરડો મટી જશે.
નોંધ : જે લોકોને ડોક્ટરની દવા ચાલુ છે તેમણે ડોક્ટર સાહેબ ની સલાહ  વગર બંધ ના કરવી જોઈએ . 


લેખન અને સંપાદન :

                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો. 


નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.


આભાર 
Reactions

Post a Comment

0 Comments