એક ગ્લાસ છાશ
પેટની દરેક સમસ્યાથી છુટકારો અપાવશે.
કેટલાકલોકોને મીઠી છાશ પસંદ હોય છે તો કેટલાક લોકો તેમાં મરી પાવડર, ફુદીનો, જીરા પાવડર અને ચાટ મસાલો નાખીને પીવાનું પસંદ કરતા હોય છે. ભારતની અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે. પરંતુ શું તમે તેના ફાયદાઓ વિશે જાણો છો?
તમે પેટની પાચનક્રિયાની સમસ્યા ( અતિસાર) થી પરેશાન છો. તો એક ગ્લાસ છાશમાં અડધી ચમચી આદુનો પાવડર મિક્સ કરીને ત્રણ વાર તેનું સેવન કરો.
પેટમાં ગેસ અને બળતરા ની સમસ્યા થવા પર
દરરોજ સવારે એક ગ્લાસ છાશ નો ઉપયોગ કરો. છાશમા મીઠા લીમડાના પાન, જીરુ પાવડર અને મીઠું મિક્સ કરીને પીવાથી
સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
શરીરમાં પાણીની ઉણપ છે તો એક ગ્લાસ છાશમાં મીઠું
મિક્સ કરીને પીઓ તરત જ લાભ મળશે.
આ સાથે જ હંમેશા જમ્યા બાદ એક ગ્લાસ છાસ અને આદુ
પાવડર મિક્સ કરીને પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. તેને પીવાથી
કબજિયાતની ફરિયાદ થી પણ છુટકારો મળે છે. કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન બી અને પોટેશિયમના ગુણોથી ભરપૂર છે છાશ.
ત્વચાને
ચમકદાર બનાવવામાં મદદરૂપ થાય છે છાશ ના નિયમિત ઉપયોગથી ત્વચા કોમળ- મુલાયમ બને
છે.
લેખન
અને
સંપાદન
:
આ લેખ તમે 'thecare4life'
ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.
નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
આભાર







0 Comments