મહિલાઓ વિષે જાણવા જેવી હકીકત 

 

મહિલા હોય કે પુરુષ બંને એકબીજા વિષે અવનવું જાણવા માટે આતુર હોય છે. તેમજ આપણાં સમાજમાં મહિલાઓને એક વીસીસ્ઠ, ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. મહિલાઓ વગર સંસાર ની ઉત્પતિની કલ્પના કરવી સક્ય નથી. માટે આપણે મહિલાઓ વિષે ખાસ માહિતી જાણવા માટે પ્રયત્નો કરતાં હોય છીએ. ખાસ કરી ને પુરુષો મહિલાઓ વિષે અવનવું જાણવા માટે હમેશા આતુર હોય છે. તો ચાલો આપણે મહિલાઓ વિષે કેટલીક મહત્વની બાબતો જાણીએ 

>  women શબ્દ wyfmen માંથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે wife of men

 

> 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવાય છે. અમુક દેશમાં તો જાહેર રજાઓ આપવામાં આવે છે. 

 

> સંશોધન મુજબ મહિલાઓ એક દિવસ માં લગભગ 20,000 શબ્દો બોલે છે અને પુરુસ માત્ર 13,000 શબ્દ્જ બોલે છે. 


 > મહિલાઓ કોઈપણ ખાનગી વાત ને વધુ માં વધુ 47 કલાક અને ઓછામાં ઓછું 15 મિનિટ ગુપ્ત રાખી શકે. 

 

 

> મહિલાઓ તેની બ્યુટી ઉપર વધારે ધ્યાન આપે છે. આશ્ચર્ય ની વાત એ છે કે તેના જીવન નું એક વર્ષ એ વિચારવામાં જતું રહેચે કે આજ હૂઁ શું પહેરું ? 

 

> મહિલાઓ ચટપટી વાનગી ખાવાની સોખીન હોય છે.અને મહિલાઓની જીભ સ્વાદ પારખવા માં વધારે સક્ષમ હોય છે. 

 

> મહિલાઓ પુરુસની સરખામણી માં ખોટું ઓછું બોલે છે. 

 

> હાર્ટ એટેક વખતે મહિલાઓને ખભામાં દુખાવો થાય છે અને પુરુષ ને છાતીમાં દુખાવો થાય છે. 

 

> મહિલાઓનું હ્રદય પુરુષ કરતાં બમણી જડપે ધડકે છે. 

 

> મહિલાઓનું હ્રદય પુરુષ કરતાં 60 ગ્રામ ઓછું વજન ધરાવે છે. 

 

> ઊંચી હાઇટ ધરાવતી મહિલાઓને કેન્સરનો ભય બીજાની સરખામણી માં ઓછો હોય છે. 

 

> સ્ત્રી તેની પાંપણ એક મિનિટ માં 19 વખત ઝબકવે છે. જ્યારે પુરુષ માત્ર 11 વખત. 

 

> દુનિયાની સૌપ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામર એક મહિલાજ હતી. 

 

> મહિલાઓ પોતાના જિંદગીના લગભગ 10 વર્ષ રસોડામાં પસાર કરેછે. 

 

 

> મહિલાઓને ખરાબ સપના વધારે આવે છે. 

 

> મહિલાઓની જીવાદોરી પુરુષ કરતાં વધારે હોય છે, તેનું કારણ તેની ઇમ્યુન સિસ્ટમ વધુ સારી હોય છે. 100 વર્ષ ની ઉમર પાર કરનાર 5 માથી 4 તો મહિલાઓ હોય છે. 

 

 

> મહિલાઓ અને પત્નીઑ ઉપર સૌથી વધુ જોક્ષ ભારતમાં બને છે. 

 

> વિશ્વ માં આજે પણ મહિલાઓને પુરુષોની સરખામણીમાં 36% ઓછું વેતન મળે છે. 

 

> એક સર્વે પ્રમાણે ભારતની મહિલાઓ 22 વર્ષ ની ઉમર પછી વધારે લાલચી બની જાઈ છે. 

 

> દુનિયાની 20 સૌથી આમિર મહિલાઓ પોતાના પતિ અથવા પોતાના પિતા ની મિલકતનો હિસ્સો મેળવી ને શ્રીમ્ંત બની છે. 

 

> આચરજ ની વાત છે કે મહિલાઓ એક વર્ષ માં લગભગ 30 થી 64 વખત રડતી હોય છે. 

 

> એક સર્વે પ્રમાણે જે મહિલા ગર્ભાવસ્થા દરમિયાન નસકોરાં લે છે તેના બાળકો નો આકાર અન્ય બાળકોની સરખામણી એ નાનો હોય છે. 

 

>સૌથી ઓછા કદની બાળક ને જન્મ આપનાર મહિલાની હાઇટ 2ફૂટ 4 ઈચ છે. 

 

> અમેરીકામાં 40% મહિલાઓ લગ્ન પહેલાજ બાળકો ને જન્મ આપે છે. 

 

> જમૈકા અને કોલમ્બિયા એવા દેશ છે જ્યાં મહિલાઓ બોસ ના રૂપમાં જોવામલે છે. 

 

> મહિલાઓની અંગત વાત એછે કે 80% ખોટી સાઇઝની બ્રા પહેરેછે. 

 

> છોકરીઓને પણ છોકરાઓની જેમ ખરાબ વાતો કરવી ગમતી હોય છે. 

 

> 70% મહિલાઓ સેક્સ કરતાં વધારે ચોકલેટ ખાવામાં રસ ધરાવે છે. 

 

> મોટાભાગે મહિલાઓ સેક્સ પછી કિસ્સ કરવાનું પસંદ કરે છે.

 

 

 

મહિલાઓ માં આવી ઘણી વિશેસ્તાઓ હોય છે જેના વિષે આપણે જાણતા નથી હોતા. આવી વિશેસ્તાઓ ના કારણેજ સમાજ માં મહિલાઓ નું આગવું સ્થાન છે. 

  લેખન અને સંપાદન :

          આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.

બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર